ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. સાથે બજાર હાથ બદલો સાથે બજાર હાથ બદલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? જેપુર ફલુ ભુવા ફુદેડા જેપુર ફલુ ભુવા ફુદેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ઉપમા વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP