ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચાંદની’ અને ‘સોનેરી લટ’ ગઝલસંગ્રહ કોનો છે ? મરીઝ રાજેન્દ્રશાહ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા મરીઝ રાજેન્દ્રશાહ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? યાયાવરી ગઝલનામે સુખ શૂળ અને શમણાં અંતરિયાળ યાયાવરી ગઝલનામે સુખ શૂળ અને શમણાં અંતરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મધુરાય દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર મધુરાય દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબદારી ઉપાડવી ના પાડવી કર્મ કરવું સૌની વાત માનવી જવાબદારી ઉપાડવી ના પાડવી કર્મ કરવું સૌની વાત માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો પ્રેમાનંદ ભોજા ભગત ધીરો ભગત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP