ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા
પૂર્વરાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ દલપતરામ
કવિ દયારામ
નરસિંહરાવ દિવેટીયા
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

આપણી વિદ્યાપીઠ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP