ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મણિશંકર ભટ્ટ
મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ તમામ
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP