Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.પી.કો. 1860ની કલમ - 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ?

આપેલ પૈકી એકેય નહીં
જંગમ મિલકત
ગેરકાયદેસર લાભ
સ્થાવર મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(i) વિદેશી કાયદો
(ii) કલા - વિજ્ઞાન
(iii) રાજનીતિ
(iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ

i, iii, iv
i, ii, iii
ii, iii, iv
i, ii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP