Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં છે ? 302 300 301 299 302 300 301 299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગેરવ્યાજબી કેદ ગેરકાયદેસર અવરોધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયુ છે ? લોથલ રંગપુર ધોળાવીરા લાંઘણજ લોથલ રંગપુર ધોળાવીરા લાંઘણજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ? કલકત્તા મદ્રાસ દિલ્હી મુંબઈ કલકત્તા મદ્રાસ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતના કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા હતા ? 366 562 222 123 366 562 222 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેટલા મહિનાથી વધુ સમય માટે એકાંત કેદની સજા થઈ શકે નહીં ? 2 મહિના આપેલ પૈકી એક પણ નહીં 3 મહિના 1 મહિનો 2 મહિના આપેલ પૈકી એક પણ નહીં 3 મહિના 1 મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP