Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ?

કૃષ્ણકુમાર સિંહજી
ગોપાલસિંહજી
ભાવસિંહજી
તખ્તસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
આઇ.પી.સી.ની કલમો 76 થી 106માં શેની જોગવાઇ છે ?

બીજાના રક્ષણની
જાહેરમિલકતના રક્ષણની
મિલકતના રક્ષણની
સ્વરક્ષણની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP