Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ન્યાયાલયની કમલ જણાવો. 19 22 21 20 19 22 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઐતિહાસિક સ્થળ ખજુરાહો કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્યપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ? નીલમ સંજીવ રેડ્ડી પ્રતિભા પાટીલ વી.વી. ગીરી પ્રણવ મુખરજી નીલમ સંજીવ રેડ્ડી પ્રતિભા પાટીલ વી.વી. ગીરી પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિલા તરફ ઈશારો કરીને શૈલેષ કહ્યું કે‘તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે’ – મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે ? ફોઈ પુત્રી બહેન માતા ફોઈ પુત્રી બહેન માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ક્રૂરતાના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ ચાર વર્ષ સુધીની કેદ બે વર્ષ સુધીની કેદ ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ એક વર્ષ સુધીની કેદ ચાર વર્ષ સુધીની કેદ બે વર્ષ સુધીની કેદ ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 માર્ચ 21 જૂન 24 ફેબ્રુઆરી 10 ઓગસ્ટ 21 માર્ચ 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP