સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? ચોક્કસ કપટરહિત સરળ સાલસ ચોક્કસ કપટરહિત સરળ સાલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ભાજી મૂડી ગંજી ઢગલો ભાજી મૂડી ગંજી ઢગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ સલિલ જરા વાચા વાણી સલિલ જરા વાચા વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. નાસીપાસ અન્યનું પ્રભાવશાળી ચેનચાળા નાસીપાસ અન્યનું પ્રભાવશાળી ચેનચાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ પથ્થર જંતુ કાદવ જંગલ પથ્થર જંતુ કાદવ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.હિમસુતા હિમ પર્વત હિમાલયમાંથી નીકળતી નદી બરફાચ્છાદિત હિમાલયનો ઠંડો પવન હિમ પર્વત હિમાલયમાંથી નીકળતી નદી બરફાચ્છાદિત હિમાલયનો ઠંડો પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP