સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? તળાવ પ્રપંચ ખેલ યુક્તિ તળાવ પ્રપંચ ખેલ યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ દેડકો ગધેડો સુકુ ઘાસ અભિમાન દેડકો ગધેડો સુકુ ઘાસ અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માયાળુ માઝા મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ અજ્ઞાની જ્ઞાની અશિક્ષિત શિક્ષિત અજ્ઞાની જ્ઞાની અશિક્ષિત શિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કોઠાર અન્નક્ષેત્ર ગોદામ ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ગોદામ ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP