સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ ગધેડો સુકુ ઘાસ અભિમાન દેડકો ગધેડો સુકુ ઘાસ અભિમાન દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ગોદી ઘોડો આખલો ગીધ ગોદી ઘોડો આખલો ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા વીજળી રાત્રી યમની બહેન સમીક્ષા વીજળી રાત્રી યમની બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વરસવું તે બળદ વર્ષ વૃક્ષ વરસવું તે બળદ વર્ષ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો ભુવો ગામનો ભજનીક પંચાયતનો મંત્રી રક્ષક ભુવો ગામનો ભજનીક પંચાયતનો મંત્રી રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP