સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રવક્તા ધીરજ બોલતા પ્રસન્ન પ્રવક્તા ધીરજ બોલતા પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તોખાર હય હલ્લિકર તુરંગ તોખાર હય હલ્લિકર તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા ઘોડો ચિતા તમારુ કાળજી ઘોડો ચિતા તમારુ કાળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? વારિધિ આપગા નિર્ઝરિણી સ્રોતસ્વિની વારિધિ આપગા નિર્ઝરિણી સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઉધ્ધાર કર્યો અણધાર્યા ઘેરાયેલા પધાર્યા ઉધ્ધાર કર્યો અણધાર્યા ઘેરાયેલા પધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP