સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ઓળિયો પીંછી આલેખ બખોલ કલમ પીંછી આલેખ બખોલ કલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ભેંસ ગાય બળદ ઢોર ભેંસ ગાય બળદ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ વારિજ અંબુજ રાજીવ પંકિલ વારિજ અંબુજ રાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ગોદામ ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ગોદામ ધર્મશાળા કોઠાર અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. માતૃત્વ શ્વાન ચલિલ સમીર માતૃત્વ શ્વાન ચલિલ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP