સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ ગદર્ભ અજ ખર તોખાર ગદર્ભ અજ ખર તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. મધ્યાહ્ન નિશીથ સાયં યામિની મધ્યાહ્ન નિશીથ સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ આતુરતા કડકપણું સ્વાભિમાન નિસ્વાર્થ આતુરતા કડકપણું સ્વાભિમાન નિસ્વાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું રોકવું કે તળવું કસોટી કરવી દોડવું તાવ આવવો રોકવું કે તળવું કસોટી કરવી દોડવું તાવ આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ નિર્માણ પામેલું નિરંતર નિમીત આંખનો પલકારો નિર્માણ પામેલું નિરંતર નિમીત આંખનો પલકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP