ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
30 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

ભૂચર મોરીનું યુધ્ધ
કચ્છનું યુધ્ધ
સુરતનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -1 તથા એનએચ -2
એનએચ -3
એનએચ -1
એનએચ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

વારસાઈ જમીન
ભાડા રહીતની જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન
પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?

કલાકમ યુનિયન, બોમ્બે
મદ્રાસ લેબર યુનિયન
એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ
ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

આર સી દત્ત
સુભાષ ચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP