સામાન્ય જ્ઞાન (GK)
જો એક મહિનાના ત્રીજા શનિવારે 21 મી તારીખ હોય, તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?