GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ?

હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે
રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે.
1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું
1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કંપની પોતાની ચલિત પડતર ઘટાડી શકે તેમ હોય તો નીચેના પૈકી કયું સંભવી શકે ?

ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ વધશે.
ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ વધશે.
ફાળાનું પ્રમાણ ઘટશે, સમતૂટ બિંદુ ઘટશે.
ફાળાનું પ્રમાણ વધશે, સમતૂટ બિંદુ ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેકટર્સ
પ્રથમ ડિરેક્ટરો
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં
ઓડીટ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપની ધારા 2013 ની કલમ 62(2) મુજબ, કંપની કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના અંતર્ગત પોતાના શેર ___ પસાર કરી આપી શકે છે.

ખાસ ઠરાવ
સામાન્ય ઠરાવ
બોર્ડ ઠરાવ
અસામાન્ય ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ?

SBI મ્યુચ્યુઅલ ફંડ
યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI)
કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ
PNB મ્યુચ્યુઅલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP