GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે.
ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે.
વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના નિયમો અનુસાર કૃષિ ક્ષેત્રની તમામ સબસીડી જે વ્યાપારને અવરોધી શકે છે. તેનું વર્ગીકરણ કયા બોક્ષમાં કરવામાં આવે છે ?

લીલા
વાદળી
કાળા
આસમાની (Amber)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક સૂત્ર પ્રાથમિક ખાદ્યને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?

પ્રાથમિક ખાદ્ય = બજેટ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજ ચૂકવણીઓ
પ્રાથમિક ખાદ્ય = મહેસૂલ ખાદ્ય – વ્યાજ ચૂકવણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

ભારતીય રિઝર્વ બેંક
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)
નાણાકીય સેવાઓ વિભાગ
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ?

રૂપિયા 4 લાખ
રૂપિયા 1 લાખ
રૂપિયા 3 લાખ
રૂપિયા 2 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે
આપેલ તમામ
રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.
ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP