Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? સચીન તેંડુલકર સાનિયા નેહવાલ મહેન્દ્રસિંઘ ધોની સાનિયા મિર્ઝા સચીન તેંડુલકર સાનિયા નેહવાલ મહેન્દ્રસિંઘ ધોની સાનિયા મિર્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક નિરંજન ભગત આપેલ પૈકી એક પણ નહીં રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક નિરંજન ભગત આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? દહેજ જંબુસર ભાડભૂત ગાંધાર દહેજ જંબુસર ભાડભૂત ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP