ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
મનહર
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
આપેલ તમામ
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP