Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ગાંધીજી જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 1200 ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 108 1308 1092 1209 108 1308 1092 1209 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી મર્દ, મહર્ષિ, મજ્જા, મીંડું, મુઠ્ઠી મર્દ, મજ્જા. મહર્ષિ, મુઠ્ઠી, મીંડું મજ્જા, મીંડું, મહર્ષિ, મુઠ્ઠી, મર્દ મજ્જા, મર્દ, મહર્ષિ, મીંડું, મુઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? આકાશગંગા મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો. પીતો શરબત લાલ દીપક પીતો શરબત લાલ દીપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP