કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ? સુધા મૂર્તિ જે.કે.રોવલિંગ સુજાના ક્લાર્ક મિશેલ ઓબામા સુધા મૂર્તિ જે.કે.રોવલિંગ સુજાના ક્લાર્ક મિશેલ ઓબામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ? 127 મી 126 મી 125 મી 128 મી 127 મી 126 મી 125 મી 128 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રસિધ્ધ ટીવી સ્ટાર શ્રી સિધ્ધાર્થ શુકલાનું નિધન થયું છે. તેઓ બિગબોસની કઈ સિઝનમાં વિજેતા થયા હતા ? સિઝન– 14 સિઝન– 13 સિઝન– 15 સિઝન– 16 સિઝન– 14 સિઝન– 13 સિઝન– 15 સિઝન– 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day to Protect Education from Attack) ક્યારે મનાવાય છે ? 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ હૃદય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP