કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ?

ઈજિપ્ત
સીરિયા
કોંગો
અલ્જીરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ડેલ સ્ટેન ક્યા દેશ સાથે સંબંધિત છે ?

દ. આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનીષ નરવાલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે ?

શૂટિંગ
બેડમિન્ટન
ટેનિસ
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ?

વર્ષ 2024
વર્ષ 2025
વર્ષ 2026
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે 'પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ'(PLI) યોજનાને મંજૂરી આપી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
(1) આ યોજના અંતર્ગત માનવ સર્જિત ફાઈબર (MMF) કાપડ, અને તકનીકી કાપડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.
(2) 5 વર્ષના સમયગાળામાં આ ક્ષેત્રના ઉત્પાદન પર 10,683 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.
(3) કાપડ ઉદ્યોગ ક્ષેત્ર માટે PLI યોજના કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન 13 ક્ષેત્રો માટે જાહેર કરાયેલી PLI યોજનાનો એક ભાગ છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP