કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ? જાપાન યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા યુ.એ.ઈ જાપાન યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા યુ.એ.ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઈટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ? સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન સુન્દરવન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 122 141 181 130 122 141 181 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કસ્તિબાજ શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 61 કિગ્રા 69 કિગ્રા 63 કિગ્રા 57 કિગ્રા 61 કિગ્રા 69 કિગ્રા 63 કિગ્રા 57 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા પાકિસ્તાન UAE અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા પાકિસ્તાન UAE અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? નોઈડા દિલ્હી ભોપાલ બેંગલુરુ નોઈડા દિલ્હી ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP