ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? યાયાવરી શૂળ અને શમણાં અંતરિયાળ ગઝલનામે સુખ યાયાવરી શૂળ અને શમણાં અંતરિયાળ ગઝલનામે સુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પાટણની પ્રભુતા વેવિશાળ ચૌલા દેવી પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા વેવિશાળ ચૌલા દેવી પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP