ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? છિન્નપત્ર દરિયાલાલ આંધળી ગલી ધીમું અને વિભા છિન્નપત્ર દરિયાલાલ આંધળી ગલી ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. ઓશોની આત્મકથા આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની જૈન હસ્તપ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં' ગીતના કવિ ___ છે. રામજી પટેલ રમેશ પારેખ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ રામજી પટેલ રમેશ પારેખ વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP