Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણનો અમલ કયારથી કરવામાં આવ્યો ?

26 નવેમ્બર, 1949
26 જાન્યુઆરી, 1947
26 ડિસેમ્બર, 1950
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ?

શ્રી રામનાથ કોવિંદ
શ્રી વેંકૈયા નાયડુ
શ્રી નરેન્દ્ર મોદી
શ્રી અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP