Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

ડો. બી. આર. આંબેડકર
રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નહેરૂ
મૌલાના આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
તાજેતરની વેસ્ટઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટ સીરીઝમાં ગુજરાતના કયા ખેલાડીએ હેટ્રીક લીધી.

હરભજનસિંગ
ઇરફાન પઠાન
જસપ્રિત બુમરા
ઈશાંત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
બંધારણ સભા ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

માન્વેન્દ્ર રોય
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
ડો.બી.આર.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP