Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણમાં ગણતંત્રનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો ?

અમેરીકા
દક્ષિણ આફ્રિકા
ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો.

મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે.
મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું.
રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા
તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP