Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ?

આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા
આપેલ પૈકી એક પણ નહીં
ચોરી કરી હોય તેવા
હત્યા કર્યો હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP