Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘કેગ’ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘પરફોર્મન્સ બજેટ દ્વારા ચર્ચામાં લવાયેલ હતું. સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા સેકેન્ડ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. ફર્સ્ટ હોવર કમિશન ઓફ યુ.એસ.એ. એડમિનીસ્ટ્રટીવ રીફોર્મસ કમિશન ઓફ ઇન્ડિયા એસ્ટીમેટ્સ કમિટી ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આદિવાસી જાતિ સમુદાયોના વિકાસ માટેની નિચેનામાંથી કઇ યોજના છે ? વનશ્રી યોજના આપેલ પૈકી એક પણ નહીં વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના વનશ્રી યોજના આપેલ પૈકી એક પણ નહીં વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 15 કલાક 10 કલાક 12 કલાક 24 કલાક 15 કલાક 10 કલાક 12 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ? 5000 રૂ. 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. 5000 રૂ. 10000 રૂ. 6000 રૂ. 8000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? સ્વાગત ઓનલાઇન ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ સ્વાગત ઓનલાઇન ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP