Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતને ઇન્ડિયા ટુડે સ્ટેટ ઓફ સ્ટેટસ કોન્કલેવ દરમિયાનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપેલ પૈકી એક પણ નહીં સ્ટેટ વીથ ધ બેસ્ટ એડમીનીસ્ટ્રેશન સ્ટેટ વીથ ધ બેસ્ટ વીઝન સ્ટેટ વીથ ધ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2018 કોમન વેલ્થ રમતનો યજમાન કયો દેશ બન્યો હતો ? ન્યુઝિલેન્ડ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા વિયેટનામ ન્યુઝિલેન્ડ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા વિયેટનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 50% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં GST (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ)નો અમલ કઈ સાલથી શરૂ થયો ? 2015 2012 2017 2018 2015 2012 2017 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ? મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP