Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ?

5 વર્ષ સુધી
1 વર્ષ સુધી
આજીવન
3 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભીમદેવ પહેલાનાં સમયમાં કયા સ્થાપત્યની રચના થઈ ?

સીદી સૈયદની જાળી
દેલવાડાના દેરાસરો
મોઢેરાનું સૂર્યમંદિર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ?

જળ બચાવો યોજના
આપેલ પૈકી એક પણ નહીં
જલ પરિવહન યોજના
સુજલામ સુફલામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP