Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે ક્યું બજેટ અપનાવવામાં આવ્યું ? પરંપરાગત બજેટ પરફોર્મન્સ બજેટ આઉટકમ બજેટ જેન્ડર બજેટ પરંપરાગત બજેટ પરફોર્મન્સ બજેટ આઉટકમ બજેટ જેન્ડર બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 10 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 30 50 10 25 30 50 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Shyam speaks German. fluenty fluent fluency fluently fluenty fluent fluency fluently ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP