Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વિધવા મહિલાઓને પુત્ર કોઇ પણ ઉંમરનો હોય છતાં પેન્શન કેટલા રૂપિયા મળે ? 1250 રૂ. 1200 રૂ. 1000 રૂ. 1500 રૂ. 1250 રૂ. 1200 રૂ. 1000 રૂ. 1500 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘વિનંતી’- વિરોધી શબ્દ જણાવો. વિવેકી બરછટ ઉદ્ધત શાલીન વિવેકી બરછટ ઉદ્ધત શાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઇન્ટરનેટથી જોડવા માટે કઇ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ સ્વાગત ઓનલાઇન ઇ-ધારા ઇ-પ્રોડ્યુરમેન્ટ ઇ-ગ્રામ વિશ્વા ગ્રામ સ્વાગત ઓનલાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બંધારણના મુસદ્દા સમીતીનાં અધ્યક્ષ કોણ હતા ? મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ડો. બી.આર.આંબેડકર ગાંધીજી મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ડો. બી.આર.આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણમાં હાલમાં પ્રાદેશિક ભાષાઓને માન્યતા મળેલી છે ? 14 24 22 21 14 24 22 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP