Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનો લાભ લેવા દિકરીની વયમર્યાદા કઈ છે ? જન્મથી લઈને 5 વર્ષ સુધી જન્મથી લઈને 10 વર્ષ સુધી જન્મથી લઈને 15 વર્ષ સુધી 18 વર્ષની ઉંમરથી લઈને આજીવન જન્મથી લઈને 5 વર્ષ સુધી જન્મથી લઈને 10 વર્ષ સુધી જન્મથી લઈને 15 વર્ષ સુધી 18 વર્ષની ઉંમરથી લઈને આજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશનાં કુલ ડેનિમ ઉત્પાદનમાં ગુજરાતક્રમે ડેનિમ ઉત્પાદક રાજ્ય છે. પાંચમાં દ્વિતિય પ્રથમ ત્રીજા પાંચમાં દ્વિતિય પ્રથમ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ટોક્યો 2020 ઓલમ્પિક રમતોમાં પ્રથમ વખત કઈ રમત ઉમેરવામાં આવી છે ? પાવર લેફ્ટીંગ ફેન્સીંગ કર્લીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ પાવર લેફ્ટીંગ ફેન્સીંગ કર્લીંગ ટેબલટેનિસ મિક્ષ ડબલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયુ લક્ષ્ય 'શૂન્ય ભુખ'(Zero Hunger) ની સદ્ધિ દર્શાવે છે ? ધ્યેય 1 ધ્યેય 2 ધ્યેય 5 ધ્યેય 3 ધ્યેય 1 ધ્યેય 2 ધ્યેય 5 ધ્યેય 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સતેજ’ શબ્દનો વિરોધી શબ્દ આપો. પ્રકાશ નિસ્તેજ તમરુ ઝાંખું પ્રકાશ નિસ્તેજ તમરુ ઝાંખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેમચંદ્રાચાર્યજીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી ? ભગવદ ગોમંડળ ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર આપેલ પૈકી એક પણ નહીં સિધહેમ શબ્દાનુશાસન ભગવદ ગોમંડળ ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર આપેલ પૈકી એક પણ નહીં સિધહેમ શબ્દાનુશાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP