Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ચાંપાનેર નજીક મુહમ્મદાબાદ નગર કોણે વસાવ્યું ? ભીમદેવ વનરાજ ચાવડા બાબર મહમદ બેગડા ભીમદેવ વનરાજ ચાવડા બાબર મહમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 20% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એટર્ની જનરલની કાર્યકાળની મુદ્દત કેટલી હોય છે ? 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ રાષ્ટ્રપતિની અરજી સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) E-Way બિલ જનરેટમાં ગુજરાત કયા ક્રમે આવે છે ? તૃતિય પ્રથમ દ્વિતીય ચતુર્થ તૃતિય પ્રથમ દ્વિતીય ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું ક્યાં આવેલું છે ? અલંગ સુરત પોરબંદર વલસાડ અલંગ સુરત પોરબંદર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP