Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ માં કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા છે ?

મોરારજી દેસાઈ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ?

3 વર્ષ સુધી
1 વર્ષ સુધી
5 વર્ષ સુધી
આજીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ?

1 જાન્યુઆરી, 1953
1 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 2012
1 જાન્યુઆરી, 1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP