Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘કેસરીસિંઘ હસી પડયા. ' ભાવે વાક્ય શોધો.

કેસરીસિંથથી હસી પડાયું.
કેસરીસિંઘ હસી રહ્યા છે.
કેસરીસિંઘ ખડખડાટ હસ્યા હતા
કેસરીસિંઘ હસી પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

3 લાખ
2 લાખ
5 લાખ
1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP