Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અખંડ અનંત વિભાજ્યા વિભાજિત અખંડ અનંત વિભાજ્યા વિભાજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? ગૃહમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સ્વયંસહાય સમય (SHG) થી જોડાયેલ કોઇપણ મહિલાને જનધન ખાતમાં કેટલાનો ઓવરડ્રાફ્ટ દેવામાં આવે છે ? રૂ. 4000 રૂ. 6000 રૂ. 5000 રૂ. 3000 રૂ. 4000 રૂ. 6000 રૂ. 5000 રૂ. 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે. રાજ્યસભાના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન લોક સભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન લોક સભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2019-20ના બજેટમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ પુલનાં કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા ? 2200 કરોડ 2500 કરોડ 2000 કરોડ 1500 કરોડ 2200 કરોડ 2500 કરોડ 2000 કરોડ 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP