મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? વિનોબા ભાવે રમણભાઈ નિલકંઠ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક વિનોબા ભાવે રમણભાઈ નિલકંઠ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ પ્રીતમરાય દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP