Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી રા. વિ. પાઠક સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ? મધ્યપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતિ સહાનુભૂતી સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતિ સહાનુભૂતી સહાનુભુતિ સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' નાસ્તિક સ્વસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક નાસ્તિક સ્વસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી. મા. શ્રી દેવગોડા મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી દેવગોડા મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી મનમોહનસીંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? જીનીવા લંડન પોરબંદર માંડવી જીનીવા લંડન પોરબંદર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP