ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગરબો કે ગરબી શબ્દનો સંભવતઃ પ્રથમ પ્રયોગ કરનાર ? વલ્લભ મેવાડો નરહરિ પ્રેમાનંદ ભાણદાસ વલ્લભ મેવાડો નરહરિ પ્રેમાનંદ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? ઉપરોક્ત પૈકી એકપણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. કવિ નર્મદ સુંદરમ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ કવિ નર્મદ સુંદરમ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ચોટીલા વિજયનગર ગોંડલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? દોહરો અનુષ્ઠુપ મનહર સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ઠુપ મનહર સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP