ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારમાં ગુરુવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? વલોડિયો દેવગાડિયો રાજયુરિયો રાયપરિયો વલોડિયો દેવગાડિયો રાજયુરિયો રાયપરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ? મેરાયો ચાળો સાંઢણી કાનુડો મેરાયો ચાળો સાંઢણી કાનુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જનતા વોચ' કોને દોરી હતી ? ગુલામ મોહંમદ શેખ નસરીન મોહમદી જેરામ પટેલ ભૂપેન ખખ્ખર ગુલામ મોહંમદ શેખ નસરીન મોહમદી જેરામ પટેલ ભૂપેન ખખ્ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? ઘોઘા પાલીતાણા સુથરી કોઠા ઘોઘા પાલીતાણા સુથરી કોઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? વલસાડ દેવની મોરી દ્વારકા વેરાવળ વલસાડ દેવની મોરી દ્વારકા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP