ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગ્નપાદુકા વેરની વસુલાત ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા વેરની વસુલાત ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? બદરપુર ગૌહાટી દીબ્રુગઢ દીસપુર બદરપુર ગૌહાટી દીબ્રુગઢ દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? કલ્પાંત ગીતો ભજનો પ્રણય ગીતો લોકગીત કલ્પાંત ગીતો ભજનો પ્રણય ગીતો લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP