ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
સંસ્કૃતિકુંજ મેળો
ભવનાથ મહાદેવનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ભૂજોડી' શું છે ?

ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ
કચ્છમાં વસ્તી એક જાતિ
ભુજની બાંધણી નું સ્થાનિક નામ
અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.
આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP