GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટીકીટ માટે લક્ષમાં લેવાની રહેશે નહિ ? ત્રણ પાંચ દસ આઠ ત્રણ પાંચ દસ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? હવા સંપર્ક પાણી ખોરાક હવા સંપર્ક પાણી ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 255 254 258 256 255 254 258 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 12000 રૂ. 8400 રૂ. 7600 રૂ. 840 રૂ. 12000 રૂ. 8400 રૂ. 7600 રૂ. 840 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? સુરત ભરૂચ કંડલા ખંભાત સુરત ભરૂચ કંડલા ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP