ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ ઉત્તરાભિમુખ દક્ષિણાભિમુખ પૂર્વાભિમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? ટંકારા માળીયા મીયાણા મોરબી વાંકાનેર ટંકારા માળીયા મીયાણા મોરબી વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે ? ધરમપુર ચોરવાડ માંડવા ઉત્તર ગુજરાત ધરમપુર ચોરવાડ માંડવા ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? રવેચીનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો ચિત્રવિચિત્રનો મેળો રવેચીનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP