GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? વાંસદા ધારી ગીર વેળાવદર વાંસદા ધારી ગીર વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 13 11 10 12 13 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 100 45 80 60 100 45 80 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? હવા ખોરાક સંપર્ક પાણી હવા ખોરાક સંપર્ક પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 2, 5, 6 3, 4, 6 1, 3, 5 2, 6 2, 5, 6 3, 4, 6 1, 3, 5 2, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP