ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? સંજાણ નવસારી નારગોલ ઉદવાડા સંજાણ નવસારી નારગોલ ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? ખેડા વડોદરા ભરૂચ આણંદ ખેડા વડોદરા ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ? સુરસાગર - વડોદરા શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર રણમલ - જામનગર સુરસાગર - વડોદરા શર્મિષ્ઠા - વડનગર હમીરસર - અંજાર રણમલ - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ભરતનાટ્યમ્ કથ્થક ઓડિસી ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ભરતનાટ્યમ્ કથ્થક ઓડિસી ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? વ્યારા વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ વાલોડ વ્યારા વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....... જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ઠાકર મૃણાલિની સારાભાઇ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ઠાકર મૃણાલિની સારાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP